Organiser's Detail
Tournament's Detail
DATES
20-Mar-25 to 24-Mar-25
LOCATIONS
Navsari - Vijay Faliya
Navsari - NUTAN FALIYA CRICKET GROUND
Navsari - Hanuman Friya Ramat Gamat Mandal
Other Details
1. આ ટુર્નામેન્ટ 10 ઓવરમાં રમાશે.
2. આમ્પાયરનો નિર્ણય અંતિમ નિર્ણય હશે.
૩. આ ટુર્નામેન્ટ icc ક્રિકેટ નિયમો અનુસાર રમાશે.
4. પ્રવેશ ફી 1100/ટીમ
5. મેચ ફિક્સ્ચર ચિટ્સ અથવા નોટ નંબરનો ઉપયોગો કરીને સુનિશ્ચિત કરવામાં આવશે.
6. એકવાર શેડડ્યૂલ ફીક્સ થાય પછી ફેરફારો સખત રીતે મજરી આપશે નહી.
7.મેચ બોલ પાછો આપવામાં આવશે નહીં.
8. પાવર પ્લે દરેક માટે 3 ઓવરનો હશે. પાવર પ્લેની પ્રથમ 2 ઓવર ફિક્સ રાખવામાં આવશે , જો તમારે પાવર પ્લેની 3જી ઓવર continue રાખવુ હોય તો એમા બી માત્ર ૨ જ ખેલાડી circle ની બહાર રેહશે, અને જો તમારે તે પાવર પ્લેની 3જી ઓવર 4 થી 9 વચ્ચે લેવી હોય તો એમા 3 ખેલાડી circle ની બહાર રહેશે.
9. જો મેચ ટાઈ થઈ તો winner - icc t20 world Cup 2007 ના નીયમ અનુસાર stump bowldout કરીને Decided કરવામાં આવશે. અને એમા માત્ર 5જ ball નાખવાના રેશે .
10. થ્રો એક્શન ચલાવવામાં આવશે નહિ.
11. એક જ થ્રો action પર bowler આખી tournament મા bowling નાખી શકશે નહિ.
12. ફળિયા મુજબની ક્રિકેટ ટુનમિન્ટમાં અપણે જે નિયમોનું પાલન કર્યું છે. તે જ નિયમનુ , પાલન કરવાનુ રેશે.
13. આ ટુર્નામેન્ટમાં નો બોલ પર ફ્રી હિટ ઉપલબ્ધ રહેશે નહીં.
14. ફાઇનલિસ્ટ ટીમ ટ્રોફી અને રોકડ # મેળવી શકે છે.
15. જો ટીમ Schedule ના ટાઇમ પર ન આવશે તો દર 10min/1over કાપી લેવામાં આવશે.