test
player picture
VIVEK TROPHY SPL S-3
Surat2124 Views
25-01-2025 to 26-01-2025
  • 7Total Matches
  • 5Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

VIVEK TROPHY SPL S-3

DATES

25-Jan-25 to 26-Jan-25

LOCATIONS

Surat - Star Bazar Cable Bridge

BALL TYPE

TENNIS

Other Details

આનંદો આનંદો 
સુરત પરિવાર ગ્રુપના સર્વે સભ્યોને આદર  પૂર્વક જણાવતા આનંદ થાય છે કે આપણે સૌ સાથે મળીને ટૂંક સમયમાં ક્રિકેટ *(SPL-S-3)* ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે.  

? *અંદાજિત આયોજનમાં સમાજના પ્રથમ પાઈલોટ અને સુરતનું ગૌરવ સમાન તનય રાજેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન અને ક્રિકેટને ઘર ઘર સુધી લઈ જનાર ક્રિકેટના યોધ્યા  અ.ની. વિવેક ચૌધરી ટ્રોફી -2025 ના નામથી SPL સિઝન-3 ની ટૂંક સમયમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે*.

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938