Organiser's Detail
Tournament's Detail
DATES
28-Dec-24 to 29-Dec-24
LOCATIONS
Kalyanpur (Dwarka) - Khara Cricket Ground- Bhatiya
Other Details
૧. દરેક મેચ નિવિયા ના ટેનિસ બોલ થી રમાડવામાં આવશે.
૨. દરેક ઇનિંગ્સ નવા બોલ થી રમાડવામાં આવશે.
૩. દરેક લીગ મેચ તથા સેમી ફાઇનલ ૮ ઓવર ની રહેશે, જેમાં ૨ ઓવર નો પાવરપ્લે રહેશે. તથા એક બોલર ની વધુમાં વધુ ૨ ઓવર રહેશે.
૪. ફાઇનલ મેચ ૧૦ ઓવર ની રહેશે. જેમાં ૩ ઓવર નો પાવરપ્લે રહેશે, તથા કોઈપણ ૨ બોલર ની વધુમાં વધુ ૩ ઓવર રહેશે.
૫. ટુર્નામેન્ટ મા ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓએ પોતાની શાળા નો યુનિફોર્મ અથવા હોસ્ટેલ યુનિફોર્મ પહેરીને આવવું ફરજિયાત રહેશે.
૬. મેચ માં LBW આઉટ સિવાય ના તમામ નિયમો લાગુ રહેશે.
૭. કોઈપણ મેચ ટાઈ થશે તો સુપરઓવર રમાડવામાં આવશે.
૮. આખરી નિર્ણય અમ્પાયર તથા આયોજકો નો રહેશે.
૯. મેચના નિશ્ચિત કરેલ સમય બાદ ૧૦ મિનિટ નો સમય આપવામાં આવશે, આ સમય દરમિયાન ટીમ ગ્રાઉન્ડ પર હાજર થશે નહીં તો હરીફ ટીમ ને જીત આપી દેવામાં આવશે.
૧૦. ટુર્નામેન્ટ મા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ સાથે આવતા સ્ટાફ માટે બપોરે જમવાની વ્યવસ્થા ગ્રાઉન્ડ ઉપર જ રાખેલ છે.
૧૧. ૨૯/૧૨/૨૦૨૪ ના દિવસે ટુર્નામેન્ટ ને લગત ફોટા ૯૯૭૯૦૩૩૩૭૫ પર મોકલી આપજો જેથી ટુર્નામેન્ટ માં અપલોડ કરી શકીએ જે ભવિષ્ય માં કોઈપણ CRICHEROES ના માધ્યમ થઈ જોઈ શકશે.