*શ્રી આમોદ પાટીદાર સમાજ* દ્વારા માતર ગામે આયોજિત દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઇ ગય છે ત્યારે??
*યજમાન ગામ માતરે જે રીતે મહેનત કરી ને ગ્રાઉન્ડ બનાવ્યું છે,*
એ જોતા સૌ ખેલાડી ઓ સાથે પ્રેકશક, હિતેચ્છુ ઓ નો રમવા સાથે નિહાળવાનો આનંદ કંઈક અલગ જ..
*વાહ શું ગ્રાઉન્ડ બનાવ્યું છે રમવાની અને જોવાની પણ મજા આવે છે*
એમ સો આનંદ થી બોલી રહ્યા છે..
સાથે સાથે ટૂર્નામેન્ટ માટે વિવિધ બાબતો ના *સ્પોન્સર્સ* અને સહયોગી દાતાઓ આવી રહ્યા છે.
જેની યાદી નીચે મુજબ..
*૧) ટુર્નામેન્ટ વિજેતા ટ્રોફી*
શ્રી પ્રિતેશભાઈ બાલુભાઇ પટેલ - (માતર)
*૨) ફાઈનલ મેચ રનર્સ અપ ટ્રોફી*
શ્રી રોનક સુભાષભાઈ પટેલ - (ભરથાણા)
*૩) મેન ઓફ ધ સીરીઝ ટ્રોફી*
શ્રી રોશન શનુભાઈ પટેલ - (ભરથાણા)
*૪) ફાઈનલ મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફી*
શ્રી વિનોદચંદ્ર ઈશ્ર્વરભાઈ પટેલ - (કુરચણ/ વડોદરા /કેનેડા)
5) *ટુરનામેન્ટ બેસ્ટ બેટસમેન ટ્રોફી*
શ્રી સમીરભાઈ ગીરીશભાઈ પટેલ (બરોડા / દોરા)
6) *ટુરનામેન્ટ બેસ્ટ બોલર*
શ્રી સમીરભાઈ ગીરીશભાઈ પટેલ (બરોડા / દોરા)
7) *અમ્પાયર ટ્રોફી*
શ્રી સમીરભાઈ ગીરીશભાઈ પટેલ (બરોડા / દોરા)
8) ટુરનામેન્ટ મા બોલ sponcer
*સમસ્ત શ્રી કોઠી ગામ યૂવક મંડળ*
9) ટુરનામેન્ટ મા સૌથી વધુ *સીકસર* મારનાર બેટસમેન ટ્રોફી sponcer
*કલ્પેશ ચિમનભાઈ પટેલ ..... બરોડા /માતર*
10) ટુરનામેન્ટ મા સૌથી *વધુ ફોર* મારનાર બેટસમેન ટ્રોફી sponcer
*કલ્પેશ ચિમનભાઈ પટેલ. ... બરોડા / માતર"*
11) કેતન સુરેશભાઈ પટેલ
*વંશ એજન્સી આમોદ*
Scorer & commentator માટે ટ્રોફી.
12) દર્શન નટુભાઈ પટેલ
(ભરુચ/કુરચણ)
*નવા ચાર સ્ટમ્પ તથા ટુર્નામેન્ટ બેનર*
આ ઉપરાંત ....
*રમતોત્સવ માં ખર્ચ પેટે દાન*
૧. શ્રી હિતેશભાઈ કનુભાઈ પટેલ (પ્રમુખ) (શ્રીકોઠી) ₹ ૫૦૦૦/-
૨. શ્રી કેતનભાઈ રણછોડભાઈ પટેલ (ખજાનચી) (આમોદ/રોધ) ₹ ૧૦૦૦/-
3. પ્રફુલ્લભાઈ પટેલ (આમોદ) ૧૧૦૦/₹
4. જેન્તિભાઈ વી. પટેલ (ભરુચ L.I.C ) 1100/₹
5. ઘનશ્યામ કનુભાઈ પટેલ (કરજણ / કુરચણ)
આભાર ?