Organiser's Detail
Tournament's Detail
NAME
Kural Premier League 2025 Village
DATES
20-Dec-24 to 19-Jan-25
LOCATIONS
Padra - Trisha Ground Kural
Other Details
-દરેક ટીમ પોતાના ગ્રુપ ની ટીમ જોડ ૧-૧ મેચ રમશે.
-ટોટલ 6 ગ્રુપ છે.
-દરેક ગ્રુપ માંથી ટોપ ની 2 ટીમ ક્વાલીફાઇડ થશે આગળ ના રાઉન્ડ માટે.
-ટોટલ 12 ટીમ રેસે.એના 4 ગ્રુપ પડશે ચીઠ્ઠી દ્વારા.
-દરેક ટીમ પોતાના ગ્રુપ ની ટીમ સાથે ૧-૧ મેચ રમશે.
- દરેક ગ્રુપ માંથી ટોપ ની ટીમ સેમી ફાઇનલ માટે ક્વાલિફાઇડ થશે.
- દરેક મેચ માં મેન ઓફ ઠ મેચ ની ટ્રોફી આપવામાં આવશે.
- ફાઇનલ વિજેતા ટીમ ને 11000rs ટ્રોફી
- ઉપવિજેતા ટીમ ને 5000rs ટ્રોફી
- બેસ્ટ bestman ટ્રોફી
- બેસ્ટ બોલર ટ્રોફી
- મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી