test
player picture
DIVINE CUP 2024
Modasa9092 Views
30-11-2024 to 29-12-2024
  • 15Total Matches
  • 22Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

DIVINE CUP 2024

DATES

30-Nov-24 to 29-Dec-24

LOCATIONS

Modasa - JANEDA CRICKET GROUND

BALL TYPE

TENNIS

Other Details

Tournament venue/location/ground: જાનેડા ક્રિકેટ ગ્રાઉન્ડ,ઇટાડી થી ખડોદા રોડ પર નવા ચોકડીની બાજુમાં,
મુ.જાનેડા,પો.ઈટાડી,તા.મોડાસા [અરવલ્લી]


Total Teams: 16 OPEN TEAM 

Entry fees: 3300/-

Advance: 1000/-

Winning Prize: 15,000/-(Trophy Playing XI Medal)

Runners-up Prize: 7000/-(Trophy Playing XI Medal)

Man of the Match: Medal (Every Match)
Man of the Match: 500/- Medal 

Organizer name: જગદીશસિંહ દીપસિંહ ઝાલા 

Date or Month: 1/12/2024 to 22/12/2024
Weekend matches (Saturday & Sunday)

નિયમો અને શરતો

1) સંપૂર્ણ ટુર્નામેન્ટ પ્લાસ્ટર પીચ પર અને NIVIA ટેનિસ બોલથી રમાડવામાં આવશે.
2) આ ટુર્નામેન્ટમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર 16 ઓપન ટીમો જ રમશે, જેથી વહેલી તકે નોંધણી કરાવવાની રહેશે.
3) ટીમ નોંધણી માટે એડવાન્સ 1000/- ફી જમા કરવાની રહેશે અન્યથા ટીમની નોંધણી કરવામાં આવશે નહી.
4) સેમી ફાઈનલ સુધી 10–10 ઓવરની તથા ફાઈનલ મેચ 12–12 ઓવરની રહેશે.
5) દરેક ઈનિંગમાં શરુઆતની 3–3 ઓવર પાવર-પ્લે રહેશે.
6) ટીમના બે બોલર વધુમાં વધુ 3–3 ઓવર નાખી શકશે.
(ફાઈનલ મેચમાં એક જ બોલર વધુમાં વધુ 4 ઓવર નાખી શકશે.)
7) કોઇપણ બોલરની એક્શન થ્રો બોલ-એક્શન હશે તો ચલાવી લેવામાં આવશે નહીં.
8) એક ટીમમાં રમી રહેલ ખેલાડી કે હારેલી ટીમનો ખેલાડી બીજી ટીમમાં રમી શકશે નહી, જો માલૂમ પડશે તો તાત્કાલિક જે-તે ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે.
9) LBW સિવાયના ક્રિકેટના તમામ નિયમો રહેશે.
10) પ્રવેશ-ફી પૂરેપૂરી જ લેવામાં આવશે,અને ઈનામની રકમ પણ પૂરેપૂરી જ આપવામાં આવશે.

ખાસ નોંધ રાખવા જેવી બાબતો

1) અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
[શંકાસ્પદ નિર્ણયોમાં બંને અમ્પાયર ચર્ચા કરીને પછી પણ નિર્ણય લઈ શકશે.]
2) સમયસર હાજર ન રહેનાર ટીમને વોક-આઉટ આપવામાં આવશે અને વિપક્ષી ટીમ આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે.
3) મેચ રમતી વખતે કોઈપણ ખેલાડીને અકસ્માત/ઈજા થાય તો તેની જવાબદારી આયોજકોની રહેશે નહી.
4) જો 16 ઓપન ટીમો ન થાય તો ઈનામમાં ફેરફાર કરવામાં આવશે.
5) ટુર્નામેન્ટ રદ્દ કરવાનો કે ફેરફાર કરવાનો નિર્ણય આયોજકનો રહેશે.
6) આ ટુર્નામેન્ટમાં નશાયુક્ત ખેલાડીઓ રમી શકશે નહી, જો માલૂમ પડશે તો જેતે ટીમને તાત્કાલિક બહાર કરવામાં આવશે.
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938