NAME
Dev-diwali Panchayat Day Cricket Tournament
DATES
14-Nov-24 to 17-Nov-24
LOCATIONS
Birpur - Umariya(Gundina Muvada)
Birpur - Talav Umariya
BALL TYPE
TENNIS
1. દરેક લીગ મેચ આઠ ઓવર ની રહશે તથા ફાઈનલ ૧૦ ઓવર ની રહશે.
2. દરેક ટીમ ના કેપ્ટન ને જણાવવાનું કે 1500 રૂપિયા એન્ટ્રી ફી રહશે જેમાં દરેક ટીમ ને બે લીગ મેચો રમવાની રહશે.
3. ફાઈનલ જીતનાર ટીમ ને 7000 રૂપિયા કેશ તથા ટ્રોફી તેમજ ફાઈનલ હારનાર ટીમ ને 2500 કેશ તથા ટ્રોફી.
4. ગ્રુપ એ માં ત્રણ ટીમ
5. ગ્રુપ બી માં ત્રણ ટીમ
6. ગ્રુપ સી માં ત્રણ ટીમ એમ ટોટલ બાર ટીમ નો સમાવેશ કરવામાં આવશે જે ચીઠ્ઠી ઓ ના આધારે કયા ગ્રુપ માં કઈ ટીમ આવશે એ નક્કી થશે.
7. દરેક ગ્રુપ ની ટૉપ ૧ ટીમો સેમી ફાઈનલ પ્રવેશ કરશે.
8. જે ટાઈમ નક્કી કરવામાં આવે એ ટાઇમ એ પોતાની ટીમ સાથે હાજર થઈ જવું અને બધા ખેલાડીઑ ના આધાર કાર્ડ ફરજીયાત લઈ ને આવવા.
9. થ્રો બોલર ચાલશે નહી.
10. અંમ્પાયર નો નિણૅય આખરી નિણૅય રહ્શે.
11. Cricheroes app પર સ્કોર ઓનલાઈન જોઈ શકાશે.
12. અંમ્પાયર ના નિણર્ય સામે દલીલ કરનાર ટીમ ને સીધી ટુર્નામેન્ટ બહાર કરી દેવામાં આવશે.
Want to get in touch with the Dev-diwali Panchayat Day Cricket Tournament? Download the CricHeroes App!