Organiser's Detail
Tournament's Detail
NAME
KHAROD T20 LEAGUE TURNAMANT
DATES
13-Nov-24 to 04-May-25
LOCATIONS
Kharod - New Youngsters Kkr Kharod
Kharod - Kharod Cricket Ground
Other Details
T20 league turnamant
3700 એન્ટ્રી ફી પેહલી મેચ માંજ જમા કરવા ની રહશે
2 જી મેચ થી 1500 બોલ અમ્પાયર ફી
લાલ બોલ સફેદ ડ્રેસ
એકજ ગામ ના પ્લેયર કોઈ પર 2 પ્રૂફ
અધાર કાર્ડ - પાસપોર્ટ ઇલેકશન કાર્ડ -રાસન કાર્ડ -ડ્રાઇવિંગ લાઇસન્સ (લાઈટબીલ પોતાનું કે પિતા ના નામે )
ફક્ત આધાર કાર્ડ માન્ય નહિ એના જોડે કોઈ એક પ્રુફ
લીગ મેચો માં જો 2 જા 3જા નો.ની ટીમ ના ગ્રુપ પોઇન્ટ સરખા હશે તો મેચ રમવા ની આવશે ટોપ ની ટીમ આગળ વધી જશે
નોક આઉટ મેચ નો એકજ વખત લોસ્સ ચિઠ્ઠી દ્વારા પાડી આપવા માં આવશે તારીખ અને સમય સાથે