NAME
Braham Samaj Tournament Bhatvar
DATES
09-Nov-24 to 10-Nov-24
LOCATIONS
Vav - Jujaru Stadium
Vav - Jujaru Dada Stadium
Vav - JUJARU DADA BHATVAR
BALL TYPE
TENNIS
*ભુદેવ સમાજ*
*ભુદેવ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2024*
*તારીખ :- 03, 11 નવેમ્બર 2024 રવીવાર*
*-: આયોજનનું મુખ્ય ધ્યેય :-*
*રમત-ગમત? કાર્યક્રમો સમાજમાં એકતા, સહકાર? અને સામાજિક સંબંધોને? મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી.*
*આવા કાર્યક્રમો દ્વારા લોકોને એકસાથે એક મંચ પર લાવવા અને સામાજિક♥️ દૂરીઓને ઘટાડવી.*
*સમાજમાં સારા સંબંધોને પ્રોત્સાહન આપવું*
*મળશે સમાજ.. રમશે સમાજ.... જીતશે સમાજ....*
*જય પરશુરામ?? હર હર મહાદેવ?? જય આનંદ પ્રકાશ બાપુ*
*આયોજક શ્રી હિરજી ભાઈ આશલ ભાટવર*
*લિ. ભુદેવ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2024 ?*