1.દરેક મેચ 08 ઓવર ની રહશે.
2.ફાઈનલ 10 ઓવર ની રહશે.
3.એન્ટ્રી ફી 1100 રૂપિયા.
4.જીતનાર ટીમ 5001 રૂપિયા.
5.રનર અપ ટીમ 1501 રૂપિયા.
6.LBW સિવાય બધા નિયમો લાગુ પડશે.
7.દરેક ઇનિંગ ની શરૂઆત નવા બોલ થી કરવામાં આવશે.
8.15 ખેલાડી ઓ ના નામ અને મોબાઈલ મેચ અગાઉ આપવાના રહશે.
09.દરેક ખેલાડી પોતાની પંચાયત હેઠળ ના ગામ ના હોવા જોઈએ.
10.અમ્યાર નો નિર્ણય આખરી નિર્ણય રહશે.