NAME
MODI SUPER LEAGUE
DATES
03-Nov-24 to 06-Nov-24
LOCATIONS
Tharad - Surya Cricket Stadium, Golvi
BALL TYPE
TENNIS
-: આયોજનનું મુખ્ય ધ્યેય :-
- રમત-ગમત કાર્યક્રમો સમાજમાં એકતા, સહકાર અને સામાજિક સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી.
- આવા કાર્યક્રમો દ્વારા લોકોને એકસાથે એક મંચ પર લાવવા અને સામાજિક દૂરીઓને ઘટાડવી.
- સમાજમાં સારા સંબંધોને પ્રોત્સાહન આપવું
મળશે સમાજ.... રમશે સમાજ.... જીતશે સમાજ....
લિ. MSL સમિતિ