test
player picture
GPL-2
Devgadh Baria, Ghoghmba, Panchmahal, Godhra13026 Views
11-10-2024 to 12-11-2024
  • 23Total Matches
  • 20Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

GPL-2

DATES

11-Oct-24 to 12-Nov-24

LOCATIONS

Ghoghmba - Phc Ground Gundi

Panchmahal - Phc Ground Gundi

Devgadh Baria - gundi

Godhra - G.P.L

BALL TYPE

TENNIS

Other Details

ગુંદી પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -  ૨૦૨૪

વિજેતા - ટ્રોફી તથા રૂપિયા ૪૦૦૦૦/- . રનર્સ અપ - ટ્રોફી તથા રૂપિયા ૧૫૦૦૦/-

મેન ઓફ સિરીઝ બેટ્સમેન ટ્રોફી તથા રૂપિયા ૨૫૦૦/-. મેન ઓફ સિરીઝ બોલર ટ્રોફી તથા રૂપિયા ૨૫૦૦/-

એન્ટ્રી ફી - ૫૫૦૦

પ્રેરણા સ્વરૂપ 

માનનીય બાપુ શ્રી ફતેહસિંહજી વખતસિંહજી ચૌહાણ 

ધારાસભ્ય શ્રી કાલોલ - ૧૨૭

મુખ્ય આયોજક

 બાપુ શ્રી વિશ્વજીતસિંહજી ચૌહાણ                                   બાપુ શ્રી પૃથ્વીરાજસિંહજી 

ટુર્નામેન્ટ માં આઠ ઓવર ની મેચ રહેશે,બે ઓવર પાવર પ્લે રહેશે.

L.B.W સીવાય તમામ નિર્ણય ICC પ્રમાણે રહેશે.

કોઈ પણ બોલર બે થી વધુ ઓવર નાખી શકશે નહિ.

પાવરપ્લે બે ઓવરનો રહેશે, બે થી વધુ પ્લેયર સર્કલ બહાર રહેશે નહી.

લેગ સાઈડ પાચ થી વધુ ફિલ્ડર (બોલર સાથે) રાખી શકાશે નહી.

નો બૉલ પર ફ્રી હિટ માં ફિલ્ડિંગ તથા બોલિંગ બદલી શકાશે નહી.

કોઈપણ પ્લેયર એકજ ટીમ માંથી રમી શકશે તથા દરેક મેચ માં ઓરિજિનલ ફોટો આયડી સાથે રાખવા નું રહેશે.

દરેક ટીમ બાર થી વધુ પ્લેયર નું રજીસ્ટ્રેશન કરી શકશે નહી.તેમાંથી પ્લેઇંગ ઇલેવન નક્કી થશે.

કોઈપણ પ્રકાર નો નશો કરી રમી શકાશે નહી.

મેચ ના અડધા કલાક પહેલા રિપોર્ટીંગ કરવા નું રહેશે.

મેદાન માં કોઈપણ ઈજા કે અકસ્માત થાય તો તેની જવાબદારી જે તે ટીમ તથા કેપ્ટન ની રહેશે.આયોજકો ની રહેશે નહી.

અમ્પાયર નિર્ણય આખરી રહેશે કોઈ પણ પ્રકાર ની દલીલ ચાલશે નહી.

આયોજકો પરિસ્થિતિ પ્રમાણે સ્પર્ધા માં સુધારા કરી શકશે તેમનો નિર્ણય આખરી રેહશે.

પ્રથમ રાઉન્ડ સુધી રી-એન્ટ્રી કરી શકશે. (પ્રથમ રાઉન્ડ ક્વોલિફાઈ રાઉન્ડ ગણાશે ત્યાર બાદ લોટસ પાડવા માં આવશે)

અડધી કે પૂરી એન્ટ્રી ફી ક્યુઆર કોડ દ્વારા ચૂકવી રજીસ્ટ્રેશન કરી શકશે.બાકી મેચ પહેલા ચૂકવવાની રહેશે.

કોઈપણ સંજોગોમાં એન્ટ્રી ફી કે રજિસ્ટ્રેશન ફી પરત મળશે નહી.


કેપ્ટન ની સહી 


આયોજક શ્રી 

રાજકુમાર- ૯૮૭૯૩૧૮૩૮૨ ધર્મેન્દ્રસિંહ-૬૩૫૩૬૮૦૦૨૧ બલવીરસિંહ-૭૦૧૬૯૬૧૯૭૦ (G PAY)

હર્ષ ભાઈ પંચાલ,સુરેન્દ્રભાઈ,જીગ્નેશભાઈ,નરેન્દ્રભાઈ,સુરેશ (જાડુ),મુકેશસિંહ, ધર્મેન્દ્રસિંહ (ગટા ભાઈ )

મયુરસિંહ,દિવ્યરાજસિંહ,નરેન્દ્રસિંહ,કનુભાઈ,દીપાભાઈ,પિન્ટુભાઇ તથા સમગ્ર ગુંદી ગામ ના ક્રિકેટ રમતવીરો 


Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938