Organiser's Detail
Tournament's Detail
NAME
ANJANA 24 SAMAJ SURAT S-1
DATES
14-Mar-20 to 25-May-20
LOCATIONS
Surat - Surat
Surat - Katargam
Surat - Gajera Ground
Other Details
$$$નોંધ ■■કોરોના વાયરસ ના કારણે સેમી ફાઈનલ અને ફાઈનલ ની તારીખ લંબાવાઈ છે $$$$■■નિયમો■■= આ ટુનામેન્ટ ભાગ લેનાર ટીમ મોડામાં મોડી ૦૧ / ૦૩ / ૨૦૨૦સુધીમાં દરેક ટીમના કેપ્ટનોએ પોતાની ટીમના ખેલાડીઓના નામ આયોજકોને આપવાના રહેશે. ●આ ટુનામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવરની રહેશે . અને સેમીફાઈનલ ૧૨ ઓવર તથા ફાઈનલ ૧૫ ઓવર રહેશે .● આ ટુનામેન્ટમાં દરેક બોલરને ૩ ઓવર રહેશે .● આ ટુનામેનટ પ્રથમ ૩ ઓવર ( પાવર પ્લે ) માં ૭ ખેલાડી સર્કલની અંદર રહેશે જેમાં વિકેટ કિપર અને બોલર ગણવામાં આવશે નહિ )● આ ટુર્નામેન્ટ અમ્પાયરો નિર્ણય આખરી રહેશે .● તથા અમ્યાચારો સાથે કોઇએ તકરાર કરવી નહી . ●એક ખેલાડી એક જ ટીમમાં રમી શકશે બીજી ટીમ રમનારને વોક આઉટ કરવામાં આવશે . ●૮ આ ટુનામેનમાં જો મેચ ટાઈ થાય તો તે સુપર ઓવર કરવામાં આવશે , આ ટુનામેનટમાં એક દાવ પુરા થયા પછી બોલ સંચાલકો આપવાના રહેશે . ●૧૦ . આ ટુનામેન્ટમાં મેચમાં ગેરવર્તન કરનાર ખેલાડીને ટીમને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે . ●આ ટુનામેન્ટમાં દરેક નો બોલ પર કી હીટ આપવામા આવશે અને વાઈડ , નો બોલ . ઓવર થ્રો , બાચ લેગ બાય ના રન આપવામા આવશે