HOLI CUP-2020
@ Nava gam, Opp.Nandanvan Township
(૧) આ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો ભાગ લઈ શકશે.
(૨) આ ટુર્નામેન્ટની મેચો ૮-માર્ચ અને ૧૦-માર્ચ એમ બે દિવસ રમાડવામાં આવશે.
(૩) આ ટુર્નામેન્ટમાં ૧૨ ટીમો વચ્ચે પ્રથમ રાઉન્ડની ૬ મેચો ૮-માર્ચ દરમિયાન રમાશે.
(૪) ત્યારબાદ ૧૦-માર્ચ એ વિજેતા ૬-ટીમો વચ્ચે ૩ ક્વાટર ફાઈનલ મેચ રમાશે.અંતિમ ૩-ટીમોમાં જે ટીમની નેટ રન રેટ સારી હશે એટલે કે જે ટીમ પોતાની ૨-૨ મેચ જીત્યા બાદ Crickheroes App મુજબ 1st RANK પર હશે તે ટીમને ફાઈનલ માં સીધો પ્રવેશ મળશે અને RANK 2nd and 3rd આવનાર ટીમ વચ્ચે સેમી ફાઈનલ રમાશે.
(૫) આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી ૨૦૦૦/- રાખવામાં આવી છે.
(૬) ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ૬,૬૬૬/- રોકડા તેમજ ટ્રોફી આપવામાં આવશે.
(૭) ટુર્નામેન્ટમાં ઉપવિજેતા થનાર ટીમને ૪,૪૪૪/- રોકડા તેમજ ટ્રોફી આપવામાં આવશે.
(૮) ટુર્નામેન્ટની દરેક મેચનો સ્કોર Crickheroes App પર ગણવાનો હોવાથી ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરનાર ખેલાડીને (MVP-Most Valuable Player) ટ્રોફી આપવામાં આવશે. (Cricheroes App પરથી)
(૯) ટુર્નામેન્ટની FINAL માં Man of the match થનાર ખેલાડીને પણ ટ્રોફી આપવમાં આવશે.
(૧૦) ફોર્મ જમા કરાવવા આવનારે ફોર્મ સાથે ૧૩ ખેલાડીના મોબાઈલ નંબર આધારકાર્ડની ઝેરોક્ષ પાસપોર્ટ સાઈઝ નો ફોટો તેમજ ૨૦૦૦/- રોકડા લાવવા જેથી ટીમનુ રજિસ્ટ્રેશન Crickheroes App પર કરી શકાય.
(૧૧) ટીમો દ્વારા આપવામાં આવેલ ખેલાડી ના નામો સિવાય કોઈપણ બહાર નો ખેલાડી રમી શકશે નહી. જો આકસ્મિક સંજોગ વશ કોઈ ટીમમાં ૧૧ ખેલાડી ન થાય તો ફકત ફીલ્ડિંગ માટે જ એક બહારનો ખેલાડી રમાડી શકાશે.જો કોઈ ટીમમાં આપેલ નામ સિવાયના કોઈ ખેલાડી રમશે તો સામેની ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
(૧૨) આ ટુર્નામેન્ટની દરેક મેચ ૮-૮ ઓવરની રમાડવામાં આવશે.
(૧૩) દરેક મેચની પેહલી ૨ ઓવર પાવર પ્લે રહેશે.
(૧૪) પાવર પ્લેમાં ફક્ત ૨ ખેલાડી જ સર્કલની બહાર રાખી શકાશે.
(૧૫) પાવર પ્લે બાદ સર્કલમાં ૫ ખેલાડી રહશે. (૧-બોલર અને ૧-કિપર ગણીને)
(૧૬) બોલર જો પીચની બહાર બોલ નાખશે તો નો-બોલ ગણવામાં આવશે અને દરેક નો-બોલ માટે ફ્રી-હિટ આપવામાં આવશે.
(૧૭) મેચ ટાઈ જાય તેવા સંજોગોમાં ૧-૧ ઓવરની સુપર ઓવર રમાડવામાં આવશે અને જો સુપર ઓવર પણ ટાઈ જાય તો ટોસ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવશે.
(૧૮) ફોર્મ જમા કરાવવાની આખર તારીખ ૧-માર્ચ છે.ત્યારબાદ ફોર્મ લેવામાં આવશે નહિ.
(૧૯) આયોજકો દ્વારા જણાવવામાં આવેલ ટાઈમ પર જ આવવાનુ રહેશે.આપવામાં આવેલ સમયના ૧૦ મિનિટ સુધી રાહ જોવામાં આવશે ત્યારબાદ દર ૫ મિનિટે ૧ ઓવર કપાશે.
(૨૦) આયોજકો દ્વારા લેવામાં આવેલો નિર્ણય જ આખર નિર્ણય ગણાશે.
(૨૧) એમ્પાયર દ્વારા લેવાયેલો નિર્ણય આખર રહેશે જેથી એમ્પાયર સાથે દલીલ કરવી નહિ.
(૨૨) આ ટુર્નામેન્ટ એકશન થ્રો બોલ ચલાવવામાં આવશે નહિ.
(૨૩) પાછળના પેજ-૩ પર ૧૩ ખેલાડીનું નામ મોબાઈલ નંબર સાથે લખવુ.અને પેજ-૪ પર દરેક ખેલાડીનો ફોટો ચોટાડવો.
ફોર્મ સ્વીકારનાર (1) પ્રિયાંક- 9429934521 (2) પારસ-9723951155(3) જય-9662927662 (4) મેહુલ- 8469563632 (5) ભુમિત- 9033474025 (6) વિકી-8849431186