test
player picture
Fly High Cup
Godhra11326 Views
21-06-2024 to 24-06-2024
  • 26Total Matches
  • 13Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Fly High Cup

DATES

21-Jun-24 to 24-Jun-24

LOCATIONS

Godhra - MAHI TURF

BALL TYPE

TENNIS

Other Details

                                    Fly High Cup
Entry Fee   : 3100
Winner       :  7100 + Trophy
Runner up : 3100 + Trophy

Rules :-

*એક ટીમ માં 9 પ્લેયર*
*દરેક મેચ 8 ઓવર ની રેહશે જેમાં*
*કોઇ પણ બે બોલર 2 ઓવર  નાખી શકશે*
*પેહલી બે ઓવર પાવરપ્લે રેહશે*
*ટુર્નામેન્ટ મા 16 ટીમો ની એન્ટ્રી લેવામાં આવશે*
*ગ્રુપ લીગ મેચ રમાડવામાં આવશે*
*એક ટીમ ને 3 મેચ રમાડવામાં આવશે*
*અમ્પાયર નું કોલ ફાઇનલ રહેશે*
*મેચ ના ટાઈમ 20 મિનિટ પેહલા ગ્રાઉન્ડ પર આવી જવું જો ટાઈમ પર ટીમ નહિ આવશે તો ઓવર કાપવા મા આવશે*
*એક પ્લેયર એક ટીમ માજ રમી શકશે*
*સ્કોર નું અપડેટ cricheros એપ મા થશે*

નોંઘ : 
*જો ટીમો ઓછી હસે તો વિનનીંગ પ્રાઇઝ મા ફેરફાર કરવામાં આવશે*
*બીજી કોઇ સૂચના હસે એ સૂચના કેપ્ટન ને જાન કરવામાં આવશે*
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938