Organiser's Detail
Tournament's Detail
NAME
JAY JINAM-JAY SIYARAM CUP 2024
DATES
22-Jun-24 to 23-Jun-24
LOCATIONS
Anjar - Anjar Nagarpalika Stadium
Other Details
ઇનામો:-
1.વિનર ટીમ ને ટ્રોફી
2.રનર ટીમ ને ટ્રોફી
3. મેન ઓફ ધ સિરીઝ ને ટ્રોફી
4.બેસ્ટ બેટ્સ મેન ને ટ્રોફી
5.બેસ્ટ બોલર ને ટ્રોફી
6.મેન ઓફ ધ મેચ ને ટ્રોફી
ટુર્નામેન્ટ ના સામાન્ય નિયમો:-
1.આ ટુર્નમેન્ટ ફક્ત કાપડી સાધુ સમાજ ના ભાઈઓ પૂરતી મર્યાદિત છે.
2. નોક આઉટ અને સુપર 6 સ્ટેજ ની બધી મેચો 6 ઓવર ની રહેશે.
3.સમય ને આધીન સેમી ફાઇનલ અને ફાઇનલ 6 અથવા 8 ઓવર ની રહેશે.
4.એક ટીમ માં મહત્તમ 8 ખિલાડી રમી સકસે.
5.નોક આઉટ અને સુપર 6 માં ટોટલ 6 ઓવર માંથી કોઈ પણ 2 બોલર 2 ઓવર ફેકી સક્સે અને 2 બોલર 1 એક ઓવર ફેકી સકસે, અને આ સિવાય જો સેમી ફાઈનલ અને ફાઇનલ 8 ઓવર ની થશે તો 4 બોલર 2 બે ઓવર ફેકી સક્સે.
6.સેમી ફાઇનલ માટે 3 ટીમ કવાલીફાઇ થતી હોવાથી 3 ચિઠ્ઠી કરવા માં આવશે જેમાં પેલી બે ચિઠ્ઠી માં જે ટીમ ખુલશે એ બંને વચ્ચે સેમી ફાઇનલ અને 3 જી ચિઠ્ઠી વારી ટીમ ને ડાયરેક્ટ ફાઇનલ માં એન્ટ્રી આપવા માં આવશે.
7.મેચ દરમિયાન 30 યાર્ડ સર્કલ ની બારે મહત્તમ 5 ખિલાડી રાખી શકાશે.
8.આ ટુર્નમેન્ટમાં lbw સિવાય ના બધાં સામાન્ય નિયમો આઇસીસી ને આધીન રહેશે.
9.કોઈ પણ સંજોગો માં આખરી નિર્ણય અમ્પાયર અને આયોજકો નો માન્ય રહેશે.
10.દરેક ટીમે મેચ ના 30 મિનિટ પહેલા ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું રહેશે.
11.આ ટુર્નામેન્ટ માં જો કોઈ પણ કારણોસર ફેરફાર કરવા ની આવશ્યકતા ઊભી થશે તો એ ફક્ત આયોજકો ને આધીન રહેશે.
12.આ ટુર્નામેન્ટ સમાજ ના ભાઈઓ ની એકતા માટે હોવાથી દરેક ટીમ ની સામાન્ય એન્ટ્રી ફી ટીમ દિઠ રૂ.2,000/- રાખેલ છે.