ફુલ એન ફાઈનલ નિયમો છે.
સહજાનંદ ક્રિકેટ ટુર્નામેન્ટ નિયમો
1. અમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય રહેશે
2. કોઈપણ પ્લેયર થ્રો કરશે તો કેપ્ટન અમ્પાયર ને જાણ કરશે. બાકી કોઈપણ ખેલાડીએ બહારથી આવા જ કે દલીલ કરવી નહીં
3. અમ્પાયર આઉટ હોય ને નોટ આઉટ આપે કે નોટ આઉટ હોય ને આઉટ આપે તો પણ નિર્ણય અમ્પાયર નો રહેશે
4. પાવર પ્લે બે ઓવર નો રહેશે જેમાં સર્કલની બહાર ત્રણ પ્લેયર રહેશે પાવર પ્લે પૂરો થયા પછી 5 પ્લેયર સર્કલને બહાર રહશે
5. ગ્રાઉન્ડમાં એક સાઈડ 5 બીજીસાઈડ પાંચ એ રીતે ખેલાડીને ફિલ્ડિંગમાં રાખવામાં જેમાં બોલર એન્ડ કીપર કોમન રહેશે
6. એક સ્લીપ ફરજિયાત રાખવાની જો 12 ખેલાડી હશે તો એક સ્લીપ રાખવી
7. બોલર એ સાઈડ ફરજીયાત માગવાની રહેશે
8. 10 ઓવર ની મેચ રહેશે
9. ફાટાનો અથવા સાઈડ માગ્યા વગર કોઈપણ બોલર બોલ નાખે તો નો બોલ આપવામાંઆવશે અને ફ્રી હિટ આપવામાં આવશે
10. એક બોલર કમ સે કમ ત્રણ ઓવર નાખી શકશે જેમકે બે બોલર ત્રણ ત્રણ
11. કોઈપણ ટીમ આપણે પહેલો રાઉન્ડ આવે એમને ફરજિયાત સમયસર હાજર રહેવા વિનંતી
12. એક્સ્ટ્ર ઓવર થ્રોના રન ગણાશે. વાઈટ નો બોલના પણ રન ગણાશે..