Organiser's Detail
Tournament's Detail
NAME
Valka Mota Ekta Group Spot Club Night Cricket Tournament 2024
DATES
22-May-24 to 14-Jun-24
LOCATIONS
Bhuj - Pavanchaki Graund Valka Mota
Nakhatrana - Pavanchaki Cricket Ground Valka Mota
Other Details
આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી 5000 રાખવામાં આવેલ છે
આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹25,000 અને ટ્રોફી આપવામાં આવશે તથા ઉપવિજેતા ટીમને 12,500 અને ટ્રોફી આપવામાં આવશે
આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધી મેચ ને ટીશર્ટ આપવામાં આવશે
આ ટુર્નામેન્ટમાં કોઈપણ જાતનો ફેરફાર કરવાનો હક આયોજન સમિતિ નો રહેશે તથા મેચ દરમિયાન આખરી નિર્ણય બંને અમ્પાયર્સનો રહેશે અને અમ્પાયર સામે ગેરવર્તન કરનાર ખેલાડીને તથા તેમની ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે