(1) આ ટુર્નામેન્ટ ફક્ત બારોટ સમાજ પુરતી જ છે (2) ફાઇનલ મેચ જીતનાર ને ટ્રોફી તેમજ રૂ 11000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે (3) ફાઇનલ મેચ હારનાર ને ટ્રોફી તેમજ રૂ 5000/- આશ્વાસન પુરસ્કાર આપવામાં આવશે (4) લીગ મેચ 12 ની સેમિફાઇનલ 16 અને ફાઈનલ મેચ 20 ઓવર ની રહેશે
Want to get in touch with the Sant Sree Motiram Saheb Smruti Cup? Download the CricHeroes App!