Palanpur
3
શ્રી બત્રીસી પુરોહિત સમાજ પાલનપુર દ્વારા આયોજીત શ્રી ૧૦૦૮ શિવાનંદજી મહારાજ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૫, સિઝન-૪, પાલનપુર સ્થળ :- પોલીસ હેડ ક્વાર્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ - પાલનપુર તા:- ૧૨/૦૪/૨૦૨૫ શનિવાર અને તા.૧૩/૦૪/૨૦૨૫ને રવિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે.