Organiser's Detail
Tournament's Detail
NAME
Junior Muslim Premier league U-20
DATES
12-Apr-24 to 14-Apr-24
LOCATIONS
Wankaner - Lalpar
Other Details
UNDER 20 મુસ્લિમ સમાજ દિવસ ટુર્નામેન્ટ
આ ટુર્નામેન્ટ માં 2003 વર્ષ પછીના ભાગ લઈ શકશે
આ ટૂર્નામેન્ટમાં મુસ્લીમ સમાજના ખેલાડી ભાગ લઇ શકશે
આ ટૂર્નામેન્ટ માં પ્લેયરનું ઓકશન કરવામાં આવશે
ગ્રાઉન્ડ પર જો કોઈ ખેલાડી ગેરશીશી વર્તન કરશે તો તેને ૨માડવા મા નહિ આવે
આ દુનર્નામેન્ટની બધી મેચમા ૧૦ ઓવર રાખવામાં આપીલ છે એક પ્લેયર ૩ ઓવર ફેકી શકશે
ક્રિકેટ નીયમ અનુસાર LBW સીવાયના નિયમો લાગુ પડશે
ટૂર્નામેન્ટમાં ઓકસન બેઝ હોવાથી ટીમ સ્પોનસર એકે ICON PLAYER ખરીદી શકશે.
• ટનર્નામેન્ટ ઓકશનમાં ફરજીયાત 13 એલાડ ખરીદવાના રેશે.
લાલપર ગ્રાઉન્ડ પર રમાડવા માં આવશે.
આ ટ્રેનોમેન્ટમાં ક્રિક્ટને તા કપડા અને શુઝ કરજીયાત પેહેરવાન રેશે જે નહિ પહેરે તેને ટીમને 10 રન કાપવામા આવશે.
સેમી ફાઇનલ - ફાઇનલ મેચમા માં ઓફ ધ મેચ આપવામાં આવશે.
બેસ્ટ, બોલર, બેસ્ટમેન, અને મેન ઓફ ધ સીરીજને પણ યોગ્ય ઇનામ આપવામા આવશે.
કોઈ પણ જાતના ફેરફાર આયોજક કરશે તો કેપ્ટનને જાણ કરવામા આવશે.
આ ટુર્નમેન્ટમાં ખેલાડીને ભાગ લેવા માટે પોતાની ડીટેલ્સ આ નંબર ૫ મોકલવી મોબાઇલ નંબર:-
દરેક પ્લેયર એ આધારકાર્ડ નો ફોટો અને બેટ્સમેન,બોલર કે ઓલ રાઉન્ડર છે તે લખી ને મોકલવું