પાઈલોટ ગ્રુપ દ્વારા આયોજીત ઓપન ગુજરાત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૪
" રાજકોટ પ્રીમિયમ લીગ #
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ::
તારીખ : ૧૫-૧-૨૦૨૪
ટુર્નામેન્ટ શરૂ થવાની: તારીખ : ३०-१-२०२४ थी ३-२-२०२४
નિયમો અને સુચનાઓ
# આ ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૦ (દસ) ઓવરનો રહેશે.
# આ ટુર્નામેન્ટમાં દરેક મેચ ડ્રો માં આવેલ તારીખ અને સમય પ્રમાણે રમાડવામાં આવશે.તેમા ફેરફાર કરવામાં આવશે નહિ.
#આ ટુર્નામેન્ટમાં દરેક ઇનિંગ્સમાં ૩ ઓવરની પાવરપ્લે (૨) ખેલાડી સર્કલ બહાર રાખવા ફરજીયાત છે.
# આ ટુર્નામેન્ટમાં દરેક બોલર ૩(ત્રણ) ઓવર ફેંકી શકશે.
# આ ટુર્નામેન્ટમાં આખરી નિર્ણય અમ્પાયરનો માન્ય રહેશે
# આ ટુર્નામેન્ટમાંએક ખેલાડી એક જ ટીમમાં રમી શકશે. બીજી કોઇપણ ટીમાં રમી શકશે નહિ, તેમ છતાં જો રમતો માલૂમ પડશે તો તે ટીમને ટુર્નામેન્ટની બહાર કરવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં મેચ ' ટાઈ થઈ તો, SUPER OVER રમાડવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં દરેક ટીમને ૩૦ મિનિટ પહેલા આયોજકનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.
# આ ટુર્નામેન્ટમાં મોડી આવનાર ટીમની ૨ (બે) ઓવર રદ કરી નાખવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં વ્હાઇટ ટી-શર્ટ, બ્લેક ટ્રેક અને શૂઝ ફરજીયાત પહેરવાના રહેશે. # આ ટુર્નામેન્ટમાં દરેક ઇનિંગ ૪૫ (પિસ્તાલીસ) મિનીટમાં પુરી કરવાની રહેશે.
# આ ટુર્નામેન્ટમાં એકશન થ્રો ચલાવવામાં આવશે નહી. એકશન થ્રોનો ૧ નોબોલ થાશે તો તે પ્લેયર આખી ટુર્નામેન્ટમાં ઓવર નાખી શકશે નહીં
# ચાલુ મેચે કોઈપણ ખેલાડી ગેરશબ્દ બોલશે અથવા અમ્પાયર સાથે ખોટી દદીલ કરવામાં આવશે તો આખી ટીમને ટુર્નામેન્ટ માંથી બહાર કાઢવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એન્ટ્રી ફી રૂા. ૪૫૦૦/- આપવાના રહેશે.
# આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ ને ટ્રોફી આપવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ ને ટ્રોફી આપવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન ટીમને ટ્રોફી તથા રોકડા રૂા. ૨૫૫૦૧/- પુરસ્કાર આપવામાં આવશે.
# આ ટુર્નામેન્ટમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તથા રોકડા રૂા. ૧૧૫૦૧/- પુરસ્કાર
આપવામાં આવશે. ફક્ત ૩૨ ટીમ એન્ટ્રી ફી રૂા. ૪૫૦૦/-
::
ધર્મેશ રાઠોડ -
8160052847
આયોજક ::
મયુર રાઠોડ
8980547990
ગુલાબ સરવૈયા -
9714644653
* સ્થળ. *
ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ જામનગર રોડ