test
player picture
Daivagna Samaj Cricket Tournament 2024
Surat17880 Views
06-01-2024 to 07-01-2024
  • 6Total Matches
  • 7Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Daivagna Samaj Cricket Tournament 2024

DATES

06-Jan-24 to 07-Jan-24

LOCATIONS

Surat - Gajera Ground

BALL TYPE

TENNIS

Other Details

Shri Daivagna Samaj Cricket Tournament 2024

Organise By -

Shri Daivagna Samaj Surat & Yuva Mandal Surat

સમસ્ત દૈવજ્ઞ બાંધવો ને જણવતા આનંદ થાય છે કે મુંબઈ થી લઇ અમદાવાદ સુધીના દૈવજ્ઞ સમાજના ખેલાડી ઓ તથા બાંધવો જે સમારોહ નો આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે   એ દૈવજ્ઞ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન આ વર્ષે સુરત દ્વારા કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટ માં સુરત-૧, સુરત-૨, દમણ, ધરમપુર, વલસાડ, વાપી તથા મુંબઈ ની ટીમો ને ભાગ લેવા તથા આપણા દૈવજ્ઞ સમાજના સમગ્ર દૈવજ્ઞ બાંધવો ને આ સમારોહ ના દિવસે  હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારી સમારોહ નો આનંદ ઉઠાવવા શ્રી દૈવજ્ઞ સમાજ સુરત તથા ​ યુવા મંડળ સુરત હાર્દિક નિમંત્રણ પાઠવે છે.


ટુર્નામેન્ટ તારીખ - 07/01/2024 ને રવિવાર
સમય - સવારે 7:30
સ્થળ - કતારગામ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગજેરા સર્કલ પાસે, લેક ગાર્ડનના બાજુમાં, કાસાનગર, સુરત.