test
player picture
Dosti Night Cricket Tournament (Vajdi Vad)
Rajkot66050 Views
26-12-2023 to 08-01-2024
  • 32Total Matches
  • 34Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Dosti Night Cricket Tournament (Vajdi Vad)

DATES

26-Dec-23 to 08-Jan-24

LOCATIONS

Rajkot - Shivam Academy Ground

BALL TYPE

TENNIS

Other Details

Balaji (tikubhai)
Balaji (vanrajsinh)
Balaji (hitesh bhai)
Harry (Gondal)
Darshan
Ekta
LK star
Murlidhar
Rajshakti ribda
Tamanna



*નોંધ* : 
1- આટલી ટીમ માં છેલ્લા 2 વર્ષ માં ઓછા માં ઓછા 5 મેચ crick heroes માં રમેલા હોય એવા કોઈ પણ 2(બે) સ્ટાર પ્લેયર રમી શકશે

2- રાજકોટ બહારના કોઈ પણ પ્લેયર સ્ટાર છે કે નહિ તે માત્ર આયોજક નક્કી કરશે

3- આ દરેક ટીમ જો પોતાના સમાજ માં આ નામ સાથે રમી હસે તો એ પ્લેયર ની ગણતરી આમાં નહિ થાય

4- RPL તેમજ SPL રમેલા પ્લયેરની ગણતરી આમાં થશે નહિ

5- કોઈ લોકલ ટુર્નામેન્ટ માં આ ટીમ રમેલ હશે તો તેની ગણત્રી થશે નહિ.

6- ક્વાર્ટર ફાઇનલ મેચમાં દરેક ટીમ પોતાના 4 સ્ટાર પ્લેયર અને 11 લોકલ પ્લેયર ના નામ અગાઉ થી આપવાના રહેશે. આ 4 સ્ટાર પ્લેયર માંથી કોઈ પણ 2 પ્લેયર રમી શકશે. બાકીના 11 પ્લેયર માં જો કોઈ સ્ટાર પ્લેયર નું નામ હોય અને તે ટીમ માં રમશે અથવા કોઈ પ્લેયર નું ડુપ્લીકેટ id બનાવીને રમાડશો તેની જાણ આયોજકોને થશે તો તે ટીમ ડિસ્કોલીફાય થશે અને સામેની ટીમને જીત આપવામાં આવશે.

7- જો સામેની ટીમ માં કોઈ સ્ટાર પ્લેયર રમતો હોય તો તેની જાણ અને સાબિતી આયોજકોને કરવાની જવાબદારી તેની વિરોધી ટીમની રહેશે.

8- ટૂર્નામેન્ટનો અંતિમ નિર્ણય આયોજકોનો રહેશે અને તે તમામને બંધનકર્તા રહેશે.

9- ટૂર્નામેન્ટમાં કોઈ ખાસ કારણોસર જો કોઈ નિયમમાં ફેરફાર કરવાનો થશે તો તે ફેરફાર આયોજકો કરી શકશે.