test
player picture
PILUDARA PREMIER LEAGUE SEASON-04
Jambusar15749 Views
23-12-2023 to 26-01-2024
  • 15Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

PILUDARA PREMIER LEAGUE SEASON-04

DATES

23-Dec-23 to 26-Jan-24

LOCATIONS

Jambusar - Bodal Cricket Ground Piludara

BALL TYPE

TENNIS

Other Details

PILUDARA PREMIER LEAGUE SEASON-04

{1} ૨૦ તારીખ એ લોસ પાડવાના રહેશે. જેમાં બધી. ટીમના કેપ્ટન એ ફી લઈને જ આવવાનું રહેશે બાકી એ ટીમ ના લોસ પાડવામાં આવશે નહિ.
{૨} જે ટીમ ની જે દિવસ મેચ હશે ત્યારે સમયસર હાજર રહેવાની જવાબદારી કેપ્ટન ની રહેશે.
{૩} કોઈપણ ખેલાડી કોઈ એક જ ટીમ માંથી રમશે.
{૪} મેચ દરમિયાન કોઈ પણ જાત ની તકરાર કરવી નહિ તેની જે તે ટીમના કેપ્ટન જવાબદાર રહેશે.
{૫} અમ્પાયર નો નિર્ણય આખરી નિર્ણય ગણવામાં આવશે.
{૬} મેચ ૧૨ ઓવરની રાખવામાં આવશે.
{૭} મેચ શનિવારે અને રવિવારે રાખવામાં આવશે
{૮} મેચની ફી ૨૦૦૦ રાખેલ છે.ટીમના લોસ પાડવાના ટાઇમ એ લેવામાં આવશે.
{૯} ટુર્નામેન્ટ બે ગ્રુપ મા રમવામા આવશે ગ્રુપ A અને ગ્રુપ B. ગ્રુપ ની લિંગ મેચ બધી ટીમ સાથે એક એક મેચ રમશે.
{૧૦} મેચ સમયસર ચાલુ કરવામાં આવશે એટલે સમય પહેલા બંને ટીમ હાજર રહેવું.
{૧૧} ટુર્નામેન્ટ ટેનીસ બોલ થી રમાડવામાં આવશે
{૧૨} મેચ દરમિયાન ટાઈ થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે.