( 1) 4 ટીમ એન્ટ્રી ફ્રી 3500
(૨)4 ટીમ ને 2 મેચ રમવાની રેસે
(૩)ફાઈન માં જશે એને 3 મેચ રમવાની થશે
(૪)ફાઈન જે ટીમ જીતશે એને 4000 આપવા માં આવશે
(૫)૨ ઓવર પાવર પે રેશે જેમાં તમે ૨ ખેલાડી બાર રાખી શકશો
(૬) પાવર પે પૂરો થશે પસી ૫ ખેલાડી બાર રાખી સાકછો
(૭) મેચ નો જે ટાઇમ આવામાં આવે તે પેલા 15 મિનિટ પેલા પોસ્વાનું રસે
(૮)અમ્પાયર નો નિર્ણય માન્ય ગણાશે છે