NAME
BCL - 2 SURAT
DATES
04-Feb-23 to 05-Feb-23
LOCATIONS
Surat - Bawaji Ground 7
Surat - Bavaji Ground
BALL TYPE
TENNIS
Bcl 8 ના નીયમો
લોસ દરમિયાન કોઈપણ ટિમ નો કોઈપણ ટિમ સામે રાઉન્ડ આવી શકે છે. લોસ દરમિયાન દરેક ટીમે કોઈ એક પ્લેયર ને હાજર રાખવાનો રહેશે પાછળ થી કોઈ વાત સાંભળવામાં આવશે નહિ.
2 સિમેન્ટ પીચ ની બહાર ના બોલ ને ડેડ બોલ ની જગ્યા એ વાઈડ બોલ ગણવામાં આવશે. દરેક નો બોલ પર ફ્રી હિટ રહેશે, ફુલટોસ કમર ઉપર બોલ (બીમર બો) હોઈ તો એ નોબોલ જાહેર કરવામાં આવશે, જ્યારે બાઉન્સર બોલ બેટ પર વાગેલો હોઈ તો એ રેગ્યુલર બોલ ગણવામાં આવશે. (પ્રથમ બીમર પર વૉર્નિંગ અને બીજા બીમર પર ચાલુ ઓવર કેન્સલ જ્યારે ઓવર માં થયેલા રન ગણવામાં આવશે અને બોલર ની આખી મેચ દરમિયાન ની ઓવર કેન્સલ કરવામાં આવશ
થ્રો બોલિંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ જેનું કેપ્ટન ખાસ ધ્યાન રાખે
3) લાઈવ બોલ દરમિયાન બેટ્સમેન ને ક્રિઝ છોડવા બદલ 1 વૉર્નિંગ ફરજીયાત દેવાની રહેશે. ખાસ રન દોડતી વખતે જ આઉટ ગણાશે જેની અમ્પાયરે ખાસ નોંધ લેવી
4 10 ઓવર ની મેચ માં બે બોલર 3-3 અને બે બોલર 2-2 ઓવર ફેંકી શકશે. સેમી તથા ફાઇનલ મેચ સમય અનુસાર રમાડવા માં આવશે.વધારે ઓવર માં 12 ઓવર માં એક બોલર ને 4 ઓવર 14 ઓવર માં બે બોલર ને 4 અને બે ને 3-3 ઓવર રહેશે. 10 ઓવર ની મેચ માં 3 ઓવર નો પાવરપ્લે અને 12 ઓવર ની મેચ માં 4 ઓવર નો પાવરપ્લે રહેશે, પાવરપ્લે દરમિયાન 3 પ્લેયર ઇનર સર્કલ ની બહાર રહેશે, પાવરપ્લે પછી 5 પ્લેયર સર્કલ બહાર રાખી શકાશે.
5 દરેક ટિમો એ 2 પ્લેયર કોમેન્ટ્રી બોક્સ માં બેસાડવા ના રહેશે. પોતાની મેચ દરમિયાન એક પ્લેયર મેન્યુલી સ્કોરિંગ અને એક પ્લેયર લાઈવ સ્કોરિંગ માં સહાયતા કરશે.પ્લેયર નહિ આપનાર ટિમ નો લાઈવ સ્કોરિંગ થાશે નહિ
6એક ટિમ માં વધારે માં વધારે 15 પ્લેયરો નું રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને એમાંથી જ મેચ વખતે ઇલેવન 11 પ્લેયરોઉતારવા ની રહેશે દરેક ટિમો એ ટિમ રજીસ્ટ્રેશન અને પ્લેયર નું રજીસ્ટ્રેશન આઈ. ડી. કાર્ડ આપીને કરાવવું ફરજીયાત છે.
7આખી ટુર્નામેન્ટ એક જ કંપની ના બોલ થી રમાડવા માં આવશે અને દરેક દાવમાં નવો બોલ આપવામાં આવશે પાવર પ્લે દરમિયાન બોલ ખોવાશે તો પાવર પ્લે નવા બોલ થી જ મેચ રમાડવા માં આવશે.
8 આ ટુર્નામેન્ટ સુરત સીટી માં રહેતા પ્લેયર જ ભાગ લઈ શકશે. સીટી બહાર ના પ્લેયર હોય તો અમ્પાયર ને જાણ કરવી. પોતાની રીતે કોઈ નિર્ણય લેવો નહિ, કમિટી મેમ્બર, ઓર્ગેનાઇઝર, આયોજક અને અમ્પાયર કોઈપણ પ્લેયર પાસે થી id પ્રુફ માંગી શકશે માટે બધા એ પોતાનું id પ્રુફ સાથે જ રાખવું ફરજીયાત છે.
9 ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ પ્રકાર નું ન્યુશન્સ ચલાવી લેવામાં આવશે નહિ અને ગેરશિસ્ત કરનાર પ્લેયર તથા ટિમ ને ટુર્નામેન્ટ ની બહાર કરી દેવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.
10 આખી ટુર્નામેન્ટ નું લાઈવ સ્કોરિંગ cricheros apps ના પેઝ પર કરવામાં આવશે જેની લિંક આપને BCL-2 SURAT વોટ્સએપ ગ્રુપ માંથી મળી રહેશે. જેમાં દરેક ટિમ નો સહયોગ જોઈશે.
11 કોની મેચ ક્યારે છે એ સવારે 6.15 કલાક નક્કી થશે માટે દરેક ટિમ ના પ્લેયરો એ 6.30 કલાકે ગ્રાઉન્ડ ઉપર પહોંચવાનું રહેશે કોણ ક્યાં ગ્રાઉન્ડ ઉપર રમશે એ ચિઠ્ઠી ઉડાડી ને નક્કી કરવામાં આવશે.
12 ટુર્નામેન્ટ ના નિયમો ઉપર મુજબ રહેશે જેમાં દરેક કેપ્ટન પોતાની ટિમ સાથે ચર્ચા કરીને આવે.