સુપર-8 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ક્રિકેટ કપ ૨૦૨૨
આ ટુર્નામેન્ટ મા LBW સિવાય ના તમામ ICC નિયમ લાગુ રેહશે.
*પેહલી વખત પોઈન્ટ સિસ્ટમ ઓકસન*
ફક્ત એક સ્પોન્સર જ રેહશે
આ ટુર્નામેન્ટ દરેક ટીમને ઓકસન માટે ૯૦૦૦૦ પોઈન્ટ આપવામાં આવશે.
દરેક ખેલાડી ની શરૂઆત ની કિંમત ૧૦૦૦ પોઈન્ટ રેહશે.
આગળ ની દરેક બોલી ૧૦૦૦ પોઈન્ટ થી વધારવી રેહશે.
દરેક ટીમે ફરજિયાત ૧૦ ખેલાડી સ્પોન્સર ને મળી ને કરવાના રેહશે. ( દા.ત. પ્રથમ બોલી વધુ મા વધુ ૮૨૦૦૦ પોઈન્ટ ની રેહશે જેથી ત્યાર બાદ ૮૦૦૦ પોઈન્ટ થી વધેલા ૮ ખેલાડી લઈ શકાશે.)
એક વખત બોલી મા એન્ટર થયા પછી જો બોલી તમારા થી અટકે એટલે ખેલાડી ફરજિયાત લેવો પડશે.
ફક્ત વલવાડા ના જ ખેલાડી,
એન્ટ્રી ફ્રી : 1100 ₹
ખેલાડી ફ્રી: 50 ₹
૮ ટીમના સ્પોન્સર નુ વહેલા તે પેહલા ના ધોરણે એન્ટ્રી રેહશે.
ખેલાડી ની બોલી ચિઠ્ઠી ના આધારે કરવામાં આવશે.
ખેલાડી ના રજિસ્ટ્રેશન માટે આયોજકને કોન્ટેક્ટ કરે. ખેલાડી એ પોતાના ફોટાની સોફ્ટ કોપી ફરજિયાત આપવી પડશે.
Organiser:
Yogesh M Patel: 91 97265 00782
Gajendra Patel: 91 74338 79504
Vimal Patel : 6351331499
Yogesh D Patel: 8320878100
Anand Patel: 8200824223
Aastik Patel: 91 81411 63922
Rahul Patel: 91 81405 63629
*ઓકસન તારીખ: ૧૩/૦૧/૨૦૨૨ સવારે ૧૦ વાગ્યે ચાસવડ*