test
player picture
Kharapat Premier League Season 1 - 2025
Ahmedabad5063 Views
30-05-2025 to 03-06-2025
  • 9Total Matches
  • 6Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Kharapat Premier League Season 1 - 2025

DATES

30-May-25 to 03-Jun-25

LOCATIONS

Ahmedabad - Bhadaj

BALL TYPE

TENNIS

Other Details

Tournament Important Rules
1) ૧૨ ઓવર ની League મેચ રમાડવામાાં આવશે. દરેક બોલર વધુમાાંવધુ ૩ ઓવર ફેંકી સક્સે. પહેલી ૩ ઓવર નો પાવર પ્લે રહેશે, વધુમાાં વધુ ૨ ખિલાડી Circle ની બહાર રહી શકે છે
 2) અમ્પાયર Decission Final રહેશે, જે પર્ ટીમ અમ્પાયર સાથે દલીલ કરશે એને તાત્કાખલત Disqualify કરવામાાં આવશે
 3) દરેક ટીમ એ મેચ ચાલુ થવાના ૩૦ Minute પહેલા ગ્રાઉન્ડ માાં હાજર રહેવુાં ફરજીયાત છે. જો કોઈ ટીમ મોડા આવશે તો દર ૪ Minite એ ૧ ઓવર કાપવામાાં આવશે
 4) Kharapat પાંચાલ સમાજ ખસવાય બહારના પ્લેયર રમતા કે ટીમ માાં નજરે આવશે તો ટીમ ને કાયમી Disqualify કરવામાાં આવશે.
5) જો કોઈ મેચ નુ Result ટાઇ થાય છે તો મેચ winner સુપર ઓવર થી કરવામાાં આવશે
6) લાઈવ મેચ નો Score CRICHEROES માાં જોઈ શકાશે 7) કોઈ પર્ સાંજોગો માાં રનર માન્ય નથી
8) પુરી Tournament ICC ના ખનયમો મુજબ રમાડવામાાં આવશે (All the runs will be count including leg bye, bye, wide, no ball, ETC…) 
 9) Mankading માટે કોઈ Warning આપવામાાં આવશે નખહ.
10) થ્રો Bowling માન્ય નથી , અમ્પાયર Decission Final રહેશે
11) દરેક ખિલાડી નુાં ID Proof Form ની સાથે આપવુ જરૂરી છે ,Adharcard ની કોપી માાં ગામ નુ નામ તથા Sakh Lakhvo ફરજીયાત છે.
12) તમારી પાસે તમારી ટીમ ના સ્પોન્સર હોય તો તમે લાવી શકો છો, ફરજીયાત નથી. સ ્પોન્સરખશપ ની ફી ૧૫૦૦૦  છે.
13) એક ટીમ નો પ્લેયર એકજ ટીમ તરફથી રમી શકે છે તેની િાસ નોાંધ લેવી.
14) ઉપરના કોઈ rules મા ફેરફાર કરવાનો અખધકાર Organizers નો રહેશ