test
player picture
Eksal Under 23 Tournament
Bharuch22089 Views
18-05-2025 to 19-06-2025
  • 19Total Matches
  • 20Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Eksal Under 23 Tournament

DATES

18-May-25 to 19-Jun-25

LOCATIONS

Bharuch - Eksal cricket ground

BALL TYPE

LEATHER

Other Details



Age limit aapre 

January to may 2002 adhar card/ Election card ma hovi joie 

Nahi to match toss vakhate batavvanu rase nahi to  ramase nahi athva match jitya pachi hareli manvama aavse 
=========
 *Open U23 tournament* 
===========
1st match Fees = 2500/- 

2nd match = 1300/- 

 *Knockout* 

 *White ball* 

 *Coloring Dress* 

 *Winning/ runner's Up trophy* 

Man of the series 1000/- 

Best batter = 1000/- 

Best bowler=1000/-
 Rule and regulations 
===========
1. Umpire ડિસિઝન ફાઇનલ ગણાશે.
2. ચાલુ મેચ માં કોઈ પણ ટીમ ના પ્લેયર ગ્રાઉન્ડ માં આવવું નહિ કેપ્ટન umpire સાથે વાત કરશે.
3. મેચ આપેલા સમયે ચાલુ થશે. મોદી આવનાર ટીમ ની umpire કહેશે એ પ્રમાણે ઓવર કપાસે .
4. મેચ ચાલુ થાઈ પહેલા ફી આપવી.
5. મેચ દરમિયાન જો વરસાદ થાઈ તો Crichearos પર DRS પ્રમાણે winner આપવામાં આવશે.
6. મેચ દરમિયાન ટીમ લડશે અઠવા ખરાબ વર્તન કરનાર ટીમપાસે ફીસ લઈને disqualified કરવામાં આવશે.
7. કોઈ પણ પ્રકાર ના કોર્ટ કચેરી નો સહારો લઇ શકાશે નહિ.
8. તમે રમવા આવો છો એની જાણ તમારા માતા પિતા ને હોવી જોઈએ... એ જવાબદારી તમારી રહશે જે ની જાણ હું તમે આ ગ્રુપ ના માધ્યમ થી કહું છું... એ તમારી જવાબદારી છે......