test
player picture
Kuchawada Thakor Auction Premier League -1
Deesa560 Views
02-05-2025 to 03-05-2025
  • 2Total Matches
  • 4Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Kuchawada Thakor Auction Premier League -1

DATES

02-May-25 to 03-May-25

LOCATIONS

Deesa - Kuchavada

BALL TYPE

TENNIS

Other Details

? કુચાવાડા ઠાકોર ઓક્સન પ્રીમિયર લીગ (TPL SEASON.1) 2025
? આયોજક: કુચાવાડા ઠાકોર સમાજ 
✅હરાજી(auction નવsystem)સિસ્ટમ થી ટીમો બનશે 
✅ પ્લેયર રજિસ્ટ્રેશન ફી. 200 રૂપિયા (40 પ્લેયર)
✅ કેપ્ટન રજીસ્ટ્રેશન ફી. 400 રૂપિયા (4 કેપ્ટન)
✅ હરાજી નું બજેટ 6500 હજાર આપવામા આવશે દરેક કેપ્ટનને
✅આ ટુર્નામેન્ટની બધી જ મેચો 1 ‌જ દિવસે  રમાડવામાં આવશે..
? *ખાસ નોંધ - હરાજી મા લાગેલી બોલી ખાલી વિનર ? પ્લેયરોને જ આપવામાં આવશે (6500 ટ્રોફી )
✅ બધી જ મેચો 10/10 ઓવર ની રહેશે. 2 બોલર જ 3 ઓવર કરશે.
✅ આ ટુર્નામેન્ટમાં 40ખેલાડીઓની હરાજી કરવામાં આવશે.જેમાં જે ખેલાડીએ ઓક્સન માં ભાગ લીધેલ છે તે ખેલાડી ઓક્સનમાં બેસી શક્સે નહિ.અને આ સિવાય જે ખેલાડીએ ઓક્સનમાં ભાગ લીધેલ ના હોય તે કેપ્ટન સાથે બેસી શક્શે.અને જે ખેલાડીઓએ ઓક્સન માં ભાગ લીધેલ છે એમને જો ઓક્સન માં આવવું હોય તો એમના માટે અલગથી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે...
✅ આ ટુર્નામેન્ટ 4 ટીમ હશે અને 3 ખેલાડી બહાર ના ગામના હશે 
✅ સ્કોરબોર્ડ CRICKHEROS પર લાઈવ કરવામાં આવશે
✅ દરેક ખેલાડીની બેઝે પ્રાઈઝ 300 રૂપિયાથી ચાલું કરવામાં આવશે..
✅હરાજી થયા પછી કેપ્ટન ની જવાબદારી રહશે સમય સર મેચ માટે ટીમ ને ગ્રાઉન્ડ મા ભેગી કરવાની

? વિનિંગ ટુર્નામેન્ટ ટીમના કેપ્ટનને 1000 એક્સ્ટ્રા ઇનામ 
? ફાઈન મેચમા મેન ઓફ ધ મેચ મા બેટ આપવામાં આવશે.
✅બીજા કોઈ નિયમો માં ફેરફાર કરવાનું થશે તો તે આયોજક કમિટી નક્કી કરશે....