NAME
Under 25
DATES
21-Mar-25 to 23-Mar-25
LOCATIONS
Dharampur - A.B Cricket Ground Jogvel
BALL TYPE
TENNIS
Under 25 league tournament will be played in 2 groups from total team.(અંડર 25 લીગ ટુર્નામેન્ટ કુલ ટીમમાંથી 2 ગ્રુપમાં રમાશે)
The team with the top run rate in Group One and Group Two will qualify-1 for the finals .(ગૃપ એક અને ગૃપ બે ની ટોપ રનરેટ પર આવેલ ટીમ ફાયનલ માટે કોલીફાય-1 કરશે.)
An eliminator is played between the second placed team of Group One and Group Two.(ગૃપ એક અને ગૃપ બે ની બીજા ક્રમે રહેલ ટીમ વચ્ચે એલીમીનેટર રમાછે.)
The Final Qualifier 2 match will be played between the winning team in Eliminator and the losing team in Qualifier 1.(મા વિજેતા ટીમ અને કોલીફાય 1 મા હાર પામેલી ટીમ વચ્ચે ફાયનલ કોલીફાય 2 મેચ રમાશે.)
All the players in the team will be removed from the team if their age will be more than 25 years.(ટીમ મા દરેક ખેલાડીઓ ની ઉમર 25 વર્ષ કરતાં વધુ રહેશે તેવા ખેલાડીઓ ને ટીમ માથી બાદ કરવા મા આવશે.)
દરેક મેચ 6 ઓવરની રમાશે. બાકીના નિયમ મેનેજમેન્ટ મા જાણકારી મેળવવા વિનંતી.