તમામ મિત્રો ને જણાવવાનું કે ભોરલ વતી કેપીએલ-૧૪ નું આયોજન આ રવિવારે ગડસીસર રાખવામાં આવ્યુ છે
ચાર ટીમો
દરેક ટીમને બે વખત રમવાનું
કેપ્ટન =200
આઈકોન = 150
ખેલાડીઓ =100
કુલ ફી 1250
ત્રણ ટાઇમ ચા
એક ટાઇમ નાસ્તો પૌવા
ચેમ્પિયનના દરેક ખેલાડીને 200
રનર્સ અપના દરેક ખેલાડીને 100